Friday, July 19, 2019

न जाने कब से कितनी अनकही बााते~
आंखों में ठहरी हैं जो ~
एकाकीपन का एहसास लिए जागती रहती हैं !!
वैसे तो रूठी सी हैं ~
फिर भी रोज़ सज-संवर कर ~
सपनो की दहलीज पर ~
तुम्हारा इन्तिजार करती  हैं !!
बस ! तुम किसी रोज चुपके से ~
मेरे सपनो से आ जाना !!
और व्याकुल अभिव्यक्तियों को थपका जाना !
हो सके ज़रा तुमसे तो आ जाना !!

© प्रतिभा

गुजराती अनुवाद
Raxit Dave सर द्वारा

ના જાણે ક્યારથી
કેટલીયે વણકહી વાતો ~
વસી છે જે નયનોમાં  ~
જાગતી રહે છે
એકાકીપણાના અહેસાસ સાથે !!
આમ તો છે રિસાયેલી  ~
છતાં પણ દરરોજ સજી-ધજીને ~
સ્વપ્નોનાં ઉંમરે ~
કરે છે પ્રતીક્ષા ત્હારી !!
બસ ! કોઈ એક દિવસ
છાનોમાનો
આવી જજે
તું
મ્હારા સ્વપ્નો મહીં
અને
વ્યાકુળ અભિવ્યક્તિઓને
થાબડી જજે  !
જો બની શકે ત્હારાથી તો
આવી જજે  !!

- પ્રતિભા ચૌહાણ  તા.૧૧-૦૨-૨૦૧૯ 
ગુજરાતી ભાવાનુવાદ: રક્ષિત અરવિંદરાય દવે "મૌન"
તા.૨૦-૦૬-૨૦૧૯

No comments:

होंठ

 इक जिंदगी के राज को मेरे छुपाए होंठ कमबख्त ने इस तरह से मेरे दबाए होंठ उफ्फ फो दम ही निकल जाता  मेरा बैरी  ने  जो होंठों से मेरे मिलाए  हों...