क्या लिखती हूँ ~ नही जानती !
बस कलम को बेलौस बेढंग सी ~
चला भर लेती हूँ ।
और लिख देती हूँ कुछ भाव !!
जो मैं तुम्हारी आँखों में ~
अक्सर पढ़ लेती हूँ ।
उन भावो को ~
अलंकारों की चाशनी में कैसे डुबाऊं !!
नही जानती !
और न जानती तुक मिलाना !!
बस जानती हूँ उसमे खुद डूब जाना !!
और फिर उकेर देती हूँ ~
बेतरतीब-छितरे से अनगढ़ शब्द !!
तुम उसे प्यार से संकलित कर ~
बना देते हो कविता ।
और इस तरह मुझे अधूरे से पूरा कर देते हो तुम 💞
©️ प्रतिभा
गुजराती अनुवाद
Raxit Dave सर द्वारा
લખું છું શું -નથી ખબર !
સાચે જ,
કેવળ કલમને
બેઢંગી રીતે ચલાવીને ~
સંગ્રહી લઉં છું
અને
લખી નાખું છું
કેટલીક લાગણીઓ !!
જે પ્રાયઃ ત્હારા નયનોમાં ~
વાંચી લઉં છું
હું ।
નથી જાણતી !
એ લાગણીઓને ~
અલંકારોની ચાસણીમાં
કઈ રીતે ડુબાડું !!
અને
નથી જાણતી અક્ષરમેળ !!
જાણું છું કેવળ,
સ્વયં એમાં ડૂબી જવું !!
અને પછી
કરી લઉં છું અંકિત ~
ઊલટા-સીધા-વિખરાયેલાં-બેઢંગા શબ્દો !!
એને સ્નેહપૂર્વક સંકલિત કરીને ~
તું
રચી દે છે કવિતા !
અને
આ રીતે કરી દે છે મને
અપૂર્ણથી પૂર્ણ તું !
- પ્રતિભા ચૌહાણ તા.૧૧-૦૨-૨૦૧૯
ગુજરાતી ભાવાનુવાદ: રક્ષિત અરવિંદરાય દવે "મૌન"
તા.૧૯-૦૬-૨૦૧૯
बस कलम को बेलौस बेढंग सी ~
चला भर लेती हूँ ।
और लिख देती हूँ कुछ भाव !!
जो मैं तुम्हारी आँखों में ~
अक्सर पढ़ लेती हूँ ।
उन भावो को ~
अलंकारों की चाशनी में कैसे डुबाऊं !!
नही जानती !
और न जानती तुक मिलाना !!
बस जानती हूँ उसमे खुद डूब जाना !!
और फिर उकेर देती हूँ ~
बेतरतीब-छितरे से अनगढ़ शब्द !!
तुम उसे प्यार से संकलित कर ~
बना देते हो कविता ।
और इस तरह मुझे अधूरे से पूरा कर देते हो तुम 💞
©️ प्रतिभा
गुजराती अनुवाद
Raxit Dave सर द्वारा
લખું છું શું -નથી ખબર !
સાચે જ,
કેવળ કલમને
બેઢંગી રીતે ચલાવીને ~
સંગ્રહી લઉં છું
અને
લખી નાખું છું
કેટલીક લાગણીઓ !!
જે પ્રાયઃ ત્હારા નયનોમાં ~
વાંચી લઉં છું
હું ।
નથી જાણતી !
એ લાગણીઓને ~
અલંકારોની ચાસણીમાં
કઈ રીતે ડુબાડું !!
અને
નથી જાણતી અક્ષરમેળ !!
જાણું છું કેવળ,
સ્વયં એમાં ડૂબી જવું !!
અને પછી
કરી લઉં છું અંકિત ~
ઊલટા-સીધા-વિખરાયેલાં-બેઢંગા શબ્દો !!
એને સ્નેહપૂર્વક સંકલિત કરીને ~
તું
રચી દે છે કવિતા !
અને
આ રીતે કરી દે છે મને
અપૂર્ણથી પૂર્ણ તું !
- પ્રતિભા ચૌહાણ તા.૧૧-૦૨-૨૦૧૯
ગુજરાતી ભાવાનુવાદ: રક્ષિત અરવિંદરાય દવે "મૌન"
તા.૧૯-૦૬-૨૦૧૯
No comments:
Post a Comment