सरक रही है रात
और
ढलक रहा है
आँचल ,
शानों से
आहिस्ता- आहिस्ता ,
इश्क पीने की चाह में
मदहोश हो ,
दिल बहक रहें
हौले - हौले ,
सिमट रही,
बाहों के दरम्यान ,
धड़कनों की ज़ुबान
धीरे - धीरे ,
जल रहा है मन ,
और
तन पर गिर कर शबनम ,
हो रही
धुंआ
हल्के -हल्के ,
चाँद
हो गया बादलों की ओट,
देख ये मिलन --
मुस्करा रही रात
मंद - मंद ,
प्रतिभा चौहान
अनुवाद गुजराती में
Raxit Dave जी द्वारा
ઢળી રહી છે નિશા
અને
સરકી રહ્યો છે પાલવ
ખભા પરથી,
હળવે હળવે,
પ્રણય-પાન કરવાની
ચાહનામાં
મતવાલું થઈને,
ચકચૂર થઇ રહ્યું છે હૈયું
હળવે-હળવે,
ભીડાઈ રહી છે,
બાજુઓની વચ્ચે,
વાણી ધબકારની
હળવે-હળવે,
સળગી રહ્યું છે મનડું,
અને
દેહ પર પડીને
ઝાકળબિંદુઓ ,
થઇ રહ્યાં છે
ધુમ્રસેર
હળવે-હળવે,
સંતાઈ ગયો
ચાંદો
વાદળોની આડમાં,
જોઈને આ મિલન --
વેરી રહી છે સ્મિત
નિશા,
હળવે-હળવે.....!
- પ્રતિભા ચૌહાણ તા.૧૮-૦૬-૨૦૧૯
ગુજરાતી ભાવાનુવાદ: રક્ષિત અરવિંદરાય દવે "મૌન"
તા.૧૯-૦૬-૨૦૧૯
और
ढलक रहा है
आँचल ,
शानों से
आहिस्ता- आहिस्ता ,
इश्क पीने की चाह में
मदहोश हो ,
दिल बहक रहें
हौले - हौले ,
सिमट रही,
बाहों के दरम्यान ,
धड़कनों की ज़ुबान
धीरे - धीरे ,
जल रहा है मन ,
और
तन पर गिर कर शबनम ,
हो रही
धुंआ
हल्के -हल्के ,
चाँद
हो गया बादलों की ओट,
देख ये मिलन --
मुस्करा रही रात
मंद - मंद ,
प्रतिभा चौहान
अनुवाद गुजराती में
Raxit Dave जी द्वारा
ઢળી રહી છે નિશા
અને
સરકી રહ્યો છે પાલવ
ખભા પરથી,
હળવે હળવે,
પ્રણય-પાન કરવાની
ચાહનામાં
મતવાલું થઈને,
ચકચૂર થઇ રહ્યું છે હૈયું
હળવે-હળવે,
ભીડાઈ રહી છે,
બાજુઓની વચ્ચે,
વાણી ધબકારની
હળવે-હળવે,
સળગી રહ્યું છે મનડું,
અને
દેહ પર પડીને
ઝાકળબિંદુઓ ,
થઇ રહ્યાં છે
ધુમ્રસેર
હળવે-હળવે,
સંતાઈ ગયો
ચાંદો
વાદળોની આડમાં,
જોઈને આ મિલન --
વેરી રહી છે સ્મિત
નિશા,
હળવે-હળવે.....!
- પ્રતિભા ચૌહાણ તા.૧૮-૦૬-૨૦૧૯
ગુજરાતી ભાવાનુવાદ: રક્ષિત અરવિંદરાય દવે "મૌન"
તા.૧૯-૦૬-૨૦૧૯
No comments:
Post a Comment